weather

Where am I?

Blog Archive

Thursday, 28 January 2010

THE OBAMA-MOBILE..... Cadillac from GM

THIS PRESIDENT IS MORE IMPORTANT THAN ANYBODY IN THE PAST. The Obamamobile: New presidential limo is unveiled - and it can withstand rocket and chemical attacks It's official call sign is Cadillac One, but it will always be known as the Obamobile. is But his Secret Service agents have already been familiarising themselves with the machine they call 'The Beast', built by General Motors in Detroit and based on a Cadillac chassis. The company refuses to give precise details of how it will perform its primary purpose - protecting the president. But bulletproof glass and armourplatingare standard throughout and the car is hermetically- sealed to withstand chemical weapons. As with previous presidential limos it is packed with electronic communication systems to allow Mr Obama to keep in contact with the outside world. One personal touch will be the remote-controlled ten-CD changer on which he can play his favourite artists, said to include Stevie Wonder and Bob Dylan. Despite the protection afforded by Cadillac One, the Secret Service will be taking no chances when Mr Obama is sworn in as the 44th president. A three-mile security perimeter will be thrown around the U.S. Capital, with no vehicles allowed inside, to prevent a car bomb attack. The Beast: Cadillac One, Barack Obama's new presidential limo - also known as the Obamamobile

જાણવા જેવી વાતો Gujarati..

> > વિશ્વનુ સૌથી સામાન્ય > નામ છે મહમ્મદ > > કોકાકોલા પહેલા લીલા > રંગની હતી. > > દરેક ખંડના અંગ્રેજી > નામો જે મૂળાક્ષરથી શરૂ > થાય છે તે જ મૂળાક્ષરથી > પૂરા થાય છે. > > શરીરનું સૌથી > મજબૂત સ્નાયુ છે જીભ > > તમે છીંક ખાઓ ત્યારે > લોકો તમને ‘જીવન’ કે > ‘ગોડ બ્લેસ’ કહે છે > કારણકે છીંક ખાઓ ત્યારે > તમારું હ્રદય એક > મિલિસેકન્ડ જેટલું > ધબકાર ગુમાવી દે છે. > > કોણીએ કદી > જીભ પહોંચાડી શકાતી > નથી. > > 111,111,111 x 111,111,111 = 12,345,678,987,654,321 > > મોટા ભાગની > લિપસ્ટીકમાં માછલીના > હાડકાં હોય છે. > > સ્ત્રિઓની આંખ > પુરૂષો કરતા બમણી વખત > ફરકે છે. > > ગિનિઝ બુક ઓફ > વર્લ્ડ રેકોર્ડસનો > પોતાનો રેકોર્ડ છે > પબ્લિક > લાઈબ્રેરીમાંથી સૌથી > વધુ વખત ચોરાઈ જવાનો. > > વાલની દાળ > અવકાશયાત્રીઓને > ખવડાવાતી નથી કારણકે > ચાલુ મુસાફરીએ હવા > છોડવી તેમના પોષાકને > યોગ્ય નથી. > > મૂર્તિ માં યોધ્ધાનો > ઘોડો જો બંને પગ ઉંચા > રાખેલ દર્શાવેલ હોય તો > તે યોધ્ધા યુધ્ધમાં > મૃત્યુ પામ્યો હશે, જો > ઘોડાનો એક પગ અધ્ધર હોય > તો તે યોધ્ધા યુધ્ધમાં > મળેલા ઘા ના લીધે > મૃત્યુ પામ્યો હશે, અને > જો ઘોડાના ચારેય પગ > જમીન પર હોય તો તે > કુદરતી રીતે મૃત્યુ > પામ્યો હશે. > > ફર્સ્ટ ક્લાસના > યાત્રીઓના ગ્રીન > સલાડમાંથી એક > સલાડમાંથી એક ઓલિવ > કાઢીને અમેરીકન > એરલાઈન્સે ૧૯૮૭ માં > ૪૦,૦૦૦ ડોલર બચાવ્યા. > > Stewardesses ડાબા હાથે ટાઈપ > કરી શકાતો લાંબામાં > લાંબો શબ્દ છે. > > ઈંગ્લેન્ડમાં હાઉસના > સ્પીકરને બોલવાની > સત્તા નથી હોતી > > અમેરીકનો રોજીંદી રીતે > ૧૮ એકર જેટલા પીઝા ખાઈ > જાય છે. > > અબ્રાહમ લીંકન ના > કૂતરા ફીડોની પણ હત્યા > કરવામાં આવી હતી. > > કેલીફોર્નિયા > ડીપાર્ટમેન્ટ ઓફ મોટર > વ્હિકલ “જીસસ > ક્રાઈસ્ટ” ના નામે છ > ડ્રાઈવીંગ લાઈસન્સ > ઈશ્યુ કરી ચૂક્યું છે. > > દર સેકન્ડે ઈ-બે પર લગભગ > ૬૮૦ ડોલરની લેવડદેવડ > થાય છે. > > દુખાવાને માપવા માટેનો > એકમ છે “ડોલ” અને તેને > માપવા માટેના સાધનનું > નામ છે “ડોલરોમીટર” > > વિન્સ્ટન ચર્ચિલનો > જન્મ એક નૃત્ય દરમ્યાન > લેડીઝ રૂમમાં થયો હતો. > > બાર્બી નું પૂરું નામ > છે બાર્બરા મિલિસેન્ટ > રોબર્ટસ > > શ્વાસ રોકી રાખવાથી > આત્મ હત્યા કરી શકાતી > નથી. > > ભૂંડ માટે માથું ઉંચુ > કરી આકાશ તરફ જોવું > અશક્ય છે. > > રમવાનાં પત્તામાંના > રાજાઓ ખરેખર ઐતિહાસીક > રાજાઓ ના નામે રચાયેલા > છે, > > મધમાખીઓ તેમના પગથી > સ્વાદ અનુભવે છે. > > આ > વાંચીરહેલા માંથી ૭૫% > મિત્રોએ તેમની કોણીએ > જીભ અડાડવાનો પ્રયત્ન > કર્યો…..

Thursday, 21 January 2010

Wat is love,

A warmth of freshness, or chill of fear. Or a raised eyebrow with moments unclear Together they dream a perfect life, Still they doubt it, calling it a lie???? To him: the first dew drop, in his cold winter nights, He imagines a growth of green shoots after a million lives! To her: the last word of existence that saves smiles, She believes dat saviours don't live separate lives! To him: the first ray of hope in a crashed sky, He proclaims her the mystery he dreamt thru years of trial! To her: a beautiful river singin songs of only laughter, She thinks a mirrow that has no shadow is happiness forever! To him: the proof of truth, That goodness is not only god but human! To her: the proof of love……only LOVE, A Dream dat seems so true! And to them: A covenant sealed with emotions swept in the sea of the rainbow speaking the shades of their lives………..

Monday, 18 January 2010

The Longest Photo

ગુજજુ ટુરિસ્ટોના ‘ટોપ ટેન’ સંગાથી

દુનિયાભરમાં ઘૂમી વળતા ગુજરાતી ટુરિસ્ટોને તમે જો પૂછો કે ‘ગ્લોબ ટ્રોટર એટલે શું?’ તો તમને સામું પૂછશે ‘ઐ કયાં આવ્યું? જોવા જેવું છે?’ (તમારા મનમાં પણ આવા સવાલો ઊઠતા હોય તો જાણી લો કે ગ્લોબ ટ્રોટર એટલે દુનિયાભરમાં ઘૂમનાર). આવા ગુજજુ ટુરિસ્ટોની સાથે અમુક ખાસિયતો હંમેશાં જોડાયેલી જ હોય છે. આવો, જોઇએ એમની ટોપ ટેન હેબિટ્સ... *ભીડ જો તમે કોઇપણ અલ્પેશ, કલ્પેશ કે જલ્પેશને એમ કહો કે ‘બોસ, તમે કદી નર્મદાના ભેડાઘાટ અને બીજી કોતરોમાં બોટિંગ કરવા ગયા છો? ત્યાં અદભૂત શાંતિ હોય છે’ અથવા કહો કે ‘ડેન્માર્કમાં તમે ગામડાંમાં ગયા છો? ત્યાં ગજબનું સૌંદર્ય પથરાયેલું છે.’ તો દરેક અલ્પેશ, કલ્પેશ કે જલ્પેશ તમને સામો સવાલ પૂછશે: ‘એમ? ત્યાં બહુ બધા લોકો જાય છે?’ જેવું તમે કહો કે ‘અરે ના યાર! ત્યાં તો કોઇ ભીડભાડ હોતી જ નથી!’ તરત જ અલ્પેશ, કલ્પેશ, જલ્પેશનાં મોં ઊતરી જશે: ‘જ્યાં કોઇ જતું જ ના હોય, ત્યાં આપણે સુ લેવા જવાનું?’ ટૂંકમાં જ્યાં ભીડ ભેગી ના થતી હોય એવી કોઇપણ જગાએ જો ગુજરાતી ટુરિસ્ટ પહોંચી જાય તો એને ફાવતું જ નથી. ઊલટું, એને એમ થાય છે કે ‘બોસ, અહીં આવીને આપણે મૂરખ બન્યા. જુઓને, આપણા સિવાય અહીં કોઇ આવ્યું છે?’ ઇન શોર્ટ, ભીડ ઇઝ મસ્ટ. *સામાન ફોરેનના ટુરિસ્ટોને જોઇને ગુજરાતીઓ હંમેશાં નાકનાં ટીચકાં ચડાવે છે ‘ક્યાંથી આવા ને આવા હાલ્યા આવતા હશે? ચડ્ડી-બનિયાનધારી જેવા! સારાં કપડાં પહેરતાં શું થતું હશે આ ધોળિયાઓને?’ આપણે તો ગોવાના દરિયામાં માત્ર બે જ કલાક નહાવા જવાના હોઇએ તો પણ ચાર જોડી ચડ્ડી અને છ જાતનાં ટી-શર્ટ સાથે લઇ જવાના! એમાંય બૈરાઓને તો પ્રવાસ વખતે બે ડઝન બ્લાઉઝ, બે ડઝન સાડીઓ, બે ડઝન ડ્રેસ અને દરેકની સાથે મેચિંગ થાય એવાં સેન્ડલ, પર્સ અને નેકલેસ-એરિંગ-બંગડીઓ વગેરે સાથે લીધા વિના ચાલે જ નહિ! (એક આખી બેગ ભરીને તો નાઇટ-ગાઉનો હોય!) બાર મોટી મોટી બેગોમાં ઠાંસીઠાંસીને સામાન પેક કરાવ્યા પછી કહેશે ‘લો, આ પ્લાસ્ટિકની ચાર ફોલ્ડિંગ બેગો તો અંદર મૂકવાની જ રહી ગઇ!’ ‘ફોલ્ડિં બેગો? ખાલી? શેના માટે લેવાની છે?’ ‘લ્યો, ત્યાં શોપિંગ નથી કરવાનું?’ *થેપલાં, ખાખરા, ભાખરવડી, ભૂસું... આપણે યુરોપની ટુરે જઈએ ત્યારે પણ, સાથે થેપલાં, ખાખરા, ભાખરવડી, ઝીણી સેવ, લીલો ચેવડો, દાળમૂઠ, ચણાની દાળ, સીંગ ભૂજિયાં, તળેલા કાજુ... આવું બધું સાથે લઇને જ જવું પડે. કારણ શું? ‘બેઠક’માં મન્ચીંગ તો જોઇએ ને! અને એ બધું, માની લઇએ કે લંડનના લેસ્ટરમાં મળી જાય. પણ નાયગ્રા ફોલ્સની બાજુમાં તો જૂના શેરબજારવાળાની ચવાણાની દુકાન ના જ હોય ને? *બેઠક ‘સુ પછી, આજે બેસવું છે ને?’ આ સંવાદ તમને દરેક ગુજરાતી ટુરિસ્ટોની પેકેજ ટુરમાં લગભગ દર બીજે દિવસે સાંભળવા મળે. ‘હા યાર, આજે તો બેઠક કરી જ લઇએ!’ નિર્દોષ અને અજ્ઞાની સજ્જનોને માલમ થાય કે ગુજરાતના ટુરિસ્ટો જયારે ફરવા નીકળે છે ત્યારે એમનાં સ્વર્ગસ્થ સ્વજનોનાં બેસણામાં ‘બેસવા’ની વાતો નથી કરતા. આ તો દારૂ પીવાની ‘બેઠક’ની વાત થાય છે! ગમે એટલા રમણીય સ્થળે કેમ ના ગયા હોઇએ, રાતના બે અઢી વાગ્યા સુધી ‘બેઠક’ કરીને પીવાનું, અને બીજા દિવસે બપોરે બાર વાગ્યા સુધી હોટલના રૂમમાં જ ઊંધ્યા કરવાનું! અમદાવાદથી માઉન્ટ આબુ જનારા ગુજરાતી સહેલાણીઓ પહોંચતાંની સાથે જ ‘બેઠક વ્યવસ્થા’માં પડી જાય છે: ‘એ કલ્પા, (એટલે કલ્પેશ) તુ ને અલ્પો (એટલે અલ્પેશ) કોઇ સારી હોટલ શોધવાનું કરો, તાં લગીમાં હું ને જલ્પો (એટલે જલ્પેશ) પરમિટનું પતાઇને આઇએ છીએ!’ *ચેનલો સિંગાપોરમાં જઇએ કે સ્વિડનમાં, અને ગમે એવી મોટી ફાઇવ-સ્ટાર હોટલ કેમ ના હોય, ત્યાંના સ્વિમિંગ પૂલો નહિ જોવાના, જીમ્નેશિયમો નહિ જોવાના, પણ રૂમમાં ઘૂસીને સૌથી પહેલાં ટીવીની તમામ ચેનલો ફેરવીને ચેક કરી લેવાની! પછી તરત જ ફરિયાદ કરવાની ‘સ્ટાર ઉત્સવ નોટ કમિંગ? માય ગ્રાન્ડ મધર વોચિંગ ઓલ્ડ એપિસોડ્સ ઓફ ઘર ઘર કી કહાની, નો! એન્ડ સહારા-વન ઓલ્સો નોટ કમિંગ? ધેન હાઉ વી વોચ ઇન્ડિયા ઇંગ્લેન્ડ વન-ડે, હેં?’ *સિન-સિનેરી પોઇન્ટ દરેક ગુજરાતી ટુરિસ્ટ લકઝરી કોચમાંથી ઊતરતાંની સાથે પહેલો સવાલ આ જ પૂછે છે: ‘અહીં જોવાલાયક શું છે?’ કોચમાં એસી હોય અને બહારની ગરમી અંદર ના આવી જાય એટલા માટે તેના કાળા કાચ હંમેશાં બંધ જ રાખવાના! સો કિલોમીટરના રળિયામણા રસ્તાની મુસાફરી દરમિયાન ડોકિયું કરીને એકવાર પણ બહાર જોવાનું નહિ, પણ ઊતરતાંની સાથે જ પૂછવાનું ‘અહીં જોવાલાયક સિન-સિનેરી કેટલી છે?’ વળી ગુજરાતીઓ કશું સૌંદર્ય માણવામાં માનતા જ નથી. બધું ‘પતાવી’ નાખવામાં જ માને છે! ‘આજે તો સાતે સાત ટુરિસ્ટ પોઇન્ટ પતાઇ દીધા!’ *રસોઇયો (મહારાજ) ગુજરાતની બહાર જતા ગુજજુ ટુરિસ્ટો માટે આ એક અનિવાર્ય એસેસરી છે: રસોઇયો! આપણે ઇટાલી જઇ આવીએ, સોનિયાજીના પિયરના ગામના બે ફોટા પણ ખરીદતા આવીએ પણ ત્યાંનો ઓરિજનલ પિત્ઝા નહીં ખાવાનો! તમે જો પિત્ઝાનું પૂછો તો સામું પૂછશે ‘કેમ, પિઝાનો ઢળતો મિનારો તો કાલે જ ના પતાવ્યો?’ આ રસોઇયાઓ માટે ભલભલી ફાઇવ સ્ટાર ઇન્ટરનેશનલ હોટલોનાં રસોડાઓ પણ બુક કરાવવાં પડે છે. મહારાજો જતાંની સાથે જ કીચનને ખૂણે ખૂણેથી ધોઇને સ્વચ્છ કરે છે, પછી એમાં ય બે ભાગ પાડે છે: એક તરફ જૈન અને બીજી તરફ કાંદા-લસણ! *શોપિંગ! પેલી બાર મોટી મોટી બેગોમાં જે ચાર ફોલ્ડિંગ પ્લાસ્ટિક બેગો પેક કરેલી તે યાદ છે ને! હવે એ બેગો ભરવા માટે જ ‘સોપિંગ’ કરવાનું છે! ગુજરાતીઓ સાઇટ-સીઇંગમાં જેટલો ટાઇમ પસાર નથી કરતા એનાથી બમણો સમય શોપિંગમાં વાપરે છે. અચ્છા, બમણો સમય કેમ થાય છે? કારણ કે દરેક ખરીદી વખતે કેલ્કયુલેટરમાં ગુણાકાર કરીને વસ્તુની પ્રાઇસ રૂપિયામાં કાઢવાની, એમાંથી ડિસ્કાઉન્ટ બાદ કરવાનું, કસ્ટમ ડયુટી ઉમેરવાની, ફ્રેઇટ ચાર્જિસ ગણવાના અને જો મોટી ખરીદી કરીએ તો સ્પેશિયલ બારગેઇનમાં તમે શું આપશો એની રકઝક કરવામાં ટાઇમ જાય કે નહિ? *ફોટા જલ્પા આન્ટી સ્વિમિંગ પૂલમાં નહાતાં સારાં લાગે? જરાય નહિ! ગોરધનકાકા વોટર-સ્કૂટર ચલાવતાં ગભરાતા હોય એવો ફોટો સારો લાગે? જરાય નહિ! અને ચુન્ના-મુન્ના બરફમાં સ્કેટિંગ કરતાં ગબડી પડયા હોય એવા ફોટા પડાય? કદી નહિ! ફોટામાં તો આપણે કોઇના રિસેપ્શનમાં ગયા હોઇએ ત્યારે જે રીતે લાઇનસર ઊભા રહીને બન્નો હાથ, પોતપોતાના થાપા પર ગુંદર વડે ચોંટાડી રાખ્યા હોય, એ રીતે જ ફોટા પડાવવાના! પછી સગાંવહાલાંને આલ્બમ બતાડતાં કહેવાનું ‘જુઓ, આમાં પાછળ ઓલું બિલ્ડિંગ દેખાય છે ને, ત્યાં ઓલાં મીણનાં પૂતળાંનું મોટું મ્યુઝિયમ છે ને, ત્યાં તમારા ભાઇ ભૂલા પડી ગયા, તા. બોલો!’

Saturday, 9 January 2010

A corner..

All i ever asked was for a small corner, a tiny corner in your heart, so that we cannot be apart, all i need was a little love from that corner, and a bit of happiness, for now and forever, All I asked was for a small corner, be it the dull corner of your heart, so i can fill it up with my art. all i needed was a look of love from that corner, and thats all i shall ever ask, for now and forever!!

Tuesday, 5 January 2010

A Student's Day (Poem)

I was just pondering what to write, when this topic came to mind. Mind you, it might turn out to be the worst thing you've ever read - It was a bright and sunny day, I was going to school, all the way; I reached school in sunshine, When it was almost reporting time; The bell rang and class started, And there was no way to stop it ( ). The first period was of English, We learnt poetry, and how poems are rhymish; It was a lot of fun, And in Maths, I was unfortunately called "Bun"; The topic was basic divison, Of the whole and hearty fraction. Then it was time for Hindi, Miss had somehow worn a "bindi"; Followed by Physics, Something really interesting; But made really boring, By the worst teacher in school. Then there was the snacks break, Which ended for History's sake; We learnt about the Mughals, And then Chemistry and chemicals; That gave way for Geography, After which came unwanted gujarati. The last period was of G.K., And it ended a typical day; In the end I went back home, Beacuse I had to, there was no choice; Mind you, this poem might not be good, But then, I made it looking at wood.