weather

Where am I?

Blog Archive

Sunday, 27 December 2009

ચા બગડી...

ચા બગડી એની સવાર બગડી, દાળ બગડી એનો દિવસ બગડ્યો, સાસુ બગડી એની જિંદગી બગડી. આ ત્રણેયમાં ચકાચૌંધ કરી દે એવું સામ્ય છે. ત્રણેય પડ્યાં પડ્યાં ઊકળે! ઊકળવું એ જ એમનો સંદેશ. ઊકળે નહિ ત્યાં સુધી જામે ય નહિ. પરફોર્મન્સ જ ના આપે. ઊકળે તો જ પરસનાલીટીમાં નિખાર આવે. નિખાર એટલે કેવો? ચા ઊકળે તો લાલ થાય, દાળ ઊકળે તો પીળી થાય અને સાસુ ઊકળે તો લાલપીળી થાય! આ ત્રણેયના કલર ન પકડાય તો ખામી ચૂલામાં સમજવી! એક સવાર બગાડે, બીજી દિવસ બગાડે, ત્રીજી જિંદગી બગાડે. ચાની ચૂસકી, દાળનો સબડકો અને સાસુનો ફડકો! આ ત્રણનું કોમ્બીનેશન તો જુઓ! ત્રણેય સ્ત્રી જાતિ, અને સુધારવું બગાડવું એના હાથમાં.

વિચારધારા

૧. જીંદગીને કોઈ પણ જાતની શરત વગર પ્રેમ કરો. ૨. તમે નહીં ખર્ચેલા ડોલરના તમે ચોકીદાર છો માલિક નહીં. ૩. દુનિયામા દરેક માણસ એમ સમજે છે પોતે ચાલાક છે. કુદરતની ચાલાકીની ખબર છે? ૪. જો તમને પહેરવા કપડા, રહેવા ઘર, બે વખત ખાવા અન્ન મળતું હોય તો ખરા દિલથી ઉપરવાળાનો આભાર માનજો. ૫. એ વાત મહત્વની નથી કે તમે પૈસાદાર છો કે ગરીબ. દરેક માણસનો અંત તો એક સરખો જ છે. ‘મૃત્યુ.’ મહત્વની વાત એ છે કે કોણ કેટલું સાથે લઈ જઈ શક્યો.

જીવનના સાત પગલા

જીવનના સાત પગલા 1) જન્મ———-એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે. (2) બચપન——મમતાનો દરિયો છે, પ્રેમથી ભરિયો છે, જે ડૂબી શક્યો તે તરિયો છે. (3) તરુણાવસ્થા—-કંઇ વિચારો, કંઇ આશાઓ નો પહાડ છે,મેળવવાની અનહદ આશ છે, લૂટવાની તમન્ના છે. (4)યુવાવસ્થા——બંધ આંખોનું સાહસ છે, જોશછે…ઝનૂન છે, ફના થવાની ઉમ્મીદો છે,કૂરબાની ની આશાઓ છે, લૂટાઇ જવાની ખ્વાહિશ છે. (5) પ્રૌઢાવસ્થા—–ખૂદને માટે કંઇ ન કરી શકતાં મેળવીને આપવાની પણ ખૂશી છે, કુટુંબ માટે કુરબાન થવાની જીજીવિશા છે. (6) ઘડપણ——–વિતેલા જીવનનો સરવાળો છે,મારા આપણાનો વહેવાર છે, જેવું વાવ્યું હતું તેવું લણવાનો સમય છે. (7) મરણ———–જીન્દગીની કિતાબ ખૂલશે, નાડીએ-નાડીએ કર્મ તૂટશે, પાપ-પૂણ્યનો મર્મ ખૂલશે, કર્મ-ધર્મનો હિશાબ થશે, સ્વર્ગ-નર્કનો માર્ગ થશે, પોતાનાનો પ્યાર છૂટશે. સાત પગલા પૂરા થશે…..

સગાં સગાં સૌ શું કરો છો ?

સગાં તો સ્મશાનેથી પાછાં વળી જાય છે, સાચા સગાં છે જંગલના લાકડા જે સાથે બળી જાય છે. છૂટે ના શ્ર્વાસ છેલ્લા ત્યાં સુધી સૌ આશા રાખે છે, દગા અને દુઆમાં લોકો ખૂબ વિશ્ર્વાસ રાખે છે. ઉઘાડી આંખથી નિસ્બત છે દુનિયાને દોસ્તો, બાકી જરૂરતથી વધારે ઘરમાં કોણ લાશ રાખે છે. મરનારની ચિતા પર એનો ચાહનાર કોઇ ચડતો નથી, કહે છે હું મરીશ પણ પાછળથી કોઇ મરતું નથી. જુએ છે દેહને આગમાં બળતો પણ આગમાં કોઇ પડતું નથી, અરે, આગમાં તો શું પડે એની રાખને પણ કોઇ અડતું નથી. પંખી સમજે છે કે ચમન બદલાયું છે, સિતારા સમજે છે કે ગગન બદલાયું છે, પણ સ્મશાનની ખામોશી ચીસો પાડે છે કે છે લાશ એની એ જ, ફકત કફન બદલાયું છે.

Monday, 16 February 2009

amazing thing

It's amazing! Check this out. Did you know that the flight number of the plane that had hit WTC ...on 9/11 was Q33N ....Open your Notepad in ur computer and type the flight number i.e Q33N... Increase the Font Size to 72, Change the Font to Wingdings. U will be amazed by the findings

A poem written by me

SOMETIMES WHEN I AM ALONE ,I THINK

==================================

Sometimes when I am alone,

I think of past years,

Sometimes when I am alone,

I think, how I met you,

sometimes when I am alone,

I think, it was just a dream,

Sometimes when I am alone,

I think, how we talked hours and hours,

Sometimes when I am alone,

I think, how we used to fight,

Sometimes when I am alone,

I think, you made me cry,

Sometimes when I am alone,

I think, how you made me smile,

Sometimes when I am alone,

I think, why I fall in love with you,

Sometimes when I am alone,

I think why you did not love me?

Sometimes when I am alone,

I thinkhow everything got changed,

Sometimes when I am alone,

I think, how I got away from your life?

Sometimes when I am alone,

I think why I decided to go away,

Sometimes when I am alone,

I think have you missed me ever though as a friend?

and if so, then why you did not show?

just because I loved you...

Do you think, was it fair to me?

All I asked was just your friendship,

Sometimes when I am alone,

I have so many questions,

But you never asnwered any,

Just because I loved you and you did not...

All I wanted to ask you is,

Is this a fault to love you more than my self?

If not, then why our friendship got changed?

The bond of friendship was not such that,

All relations ended for only one reason,

That is just I loved you and you did not.

Sometimes when I am alone,

I asked my self,why each time this things happened to me.

Sometimes when I am alone,

I think,why I had made friendship and than love with you.

CREATED BY ,

SATYAM AKHANI.